ઝધડીયા : બાવાગોર દરગાહના વહિવટ બાબતે દિવસેને દિવસે વધતો જતો વિવાદ હેરાનગતીના આક્ષેપ સાથે સીદી સમાજે પોલીસને આવેદન આપતા ચકચાર.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ પહાડ પર આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે.આ જગ્યાના વહિવટ માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં...
