શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ડી.એસ.પી ને આભારપત્ર પાઠવવામાં આવ્યું.
દિનેશભાઇ અડવાણી શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય ડી.એસ.પી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસોનો આભાર માનતો પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર...
