Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પહેલીવાર પુરુષ ક્રિકેટ મેચમાં મહિલા અમ્પાયરે સંભાળી કમાન.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં મહિલા અમ્પાયરો ઘણી વખત જોવા મળી છે પરંતુ પુરૂષ ક્રિકેટમાં આ પહેલી વાર એવુ બન્યુ કે જ્યારે ICC ના બે પૂર્ણ સભ્ય...
FeaturedGujaratINDIA

સુરત : પ્રથમ લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટનું આજે ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજીયને સુરતમાં યોજેલા પ્રથમ લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરતે લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં...
FeaturedGujaratINDIA

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat
ભરૂચના આંબેડકર હોલ ખાતે ગતરોજ બ્રામ્હી સુંદરી ગ્રુપ ભરૂચ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ ઉત્સવમાં ત્રિશલા માતાના 14 સપનાના નૃત્ય સાથે દર્શન તથા મેરુશિખર પર પ્રભુવીરના...
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં ‘પોષણ પખવાડા’ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat
શ્રેષ્ઠ ભારત માટે સ્વસ્થ ભારત એવા ઉમદા આશયથી અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સુપોષણ પ્રોજ્ક્ટ...
FeaturedGujaratINDIA

દહેજમાં ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા 5 કામદારોને ગુંગળામણ, ત્રણના મોત

ProudOfGujarat
ભરૂચના દહેજમાં ગ્રામ પંચાયતની અત્યંત સાંકળી અને ઊંડી ડ્રેનેજમાં 5 યુવાનોને વગર સેફટીએ ઉતારવામાં આવતા 3 ના ગુંગળાઇ જવાથી મોત થયા છે. જ્યારે 2 યુવાનોની...
FeaturedGujaratINDIA

માંગરોળમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat
માંગરોળ ગામે જૈનોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના 2621 મા વર્ષના જન્મ દિવસ શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત સહિત વિશ્વમાં ભગવાન...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાયસીંગપુરા નજીક ટ્રેકટરની અડફેટે બાઇક સવાર ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા પાટિયા નજીક એક ટ્રેકટર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બે મહિલાઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ હતી....
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં ભંગારનો ધંધો કરતા ઇસમને ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયાની જીઆઇડીસી માં ભંગારનો ધંધો કરતા એક ઇસમ પાસે મહિને રુ.પચાસ હજારનો હપ્તો માંગી ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો હોવાની ઘટના બનવા...
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની પોલીસને રજુઆત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ઉમલ્લા એક મહત્વનું વેપારી મથક છે. ઉમલ્લા દુ.વાઘપુરા ગામો સંયુક્ત બજાર ધરાવતા ગામો છે. અત્રેના બજારમાં આસપાસના ગામોની જનતા વિવિધ વસ્તુઓની...
FeaturedGujaratINDIA

ઝઘડિયા અને લિમોદરાની સીમના સાત ખેતરોમાંથી બોરવેલના સાધનો ચોરાયા

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ સીમચોર ટોળકી સક્રિય બનતા ખેડુતો ચિંતિત બન્યા છે. ઝઘડિયા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઝઘડિયા અને લિમોદરાના કુલ સાત ખેડૂતોના ખેતરોમાં...
error: Content is protected !!