ભરૂચના દહેજ વિસ્તારમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ
ભરૂચ અદાણી પોર્ટ દહેજ ટીમ દ્વારા કર્મચારી સ્વયંસેવક પ્રવૃત્તિ હેઠળ દહેજ વિસ્તારના ૧૨ ગામની ૧૪ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ આપવામાં આવી હતી....
