Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફત અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો છે. કરજણ ડેમની સપાટી બપોરે ૧૨:૦૦ કલાકે...
FeaturedGujaratINDIA

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી.

ProudOfGujarat
રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ચારે તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેમાં નર્મદા જીલ્લામાં તમામ તાલુકામાં સારા...
FeaturedGujaratINDIA

રાજપીપળામાં અનિયમિત બસોથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું.

ProudOfGujarat
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપૂરતી અને અનિયમિત બસોના કાયમી ધાંધિયા જુલાઈ માસથી શાળા કોલજો ખુલ્યા પછી શરૂ થઈ જાય...
FeaturedGujaratINDIA

નર્મદામાં જિલ્લાકક્ષાનું અદ્યતન સુવિધાઓ સાથે પુસ્તકાલય ભવન નિર્માણ પામશે.

ProudOfGujarat
નર્મદા જિલ્લા મુખ્ય મથકે કરજણ કોલોની સંકુલમાં જિલ્લાકક્ષાની સરકારી નવીન પુસ્તકાલય બાંધકામ માટે નર્મદા કલેકટર દ્વારા અગાઉ ૧૫૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી અને રાજ્ય...
GujaratFeaturedINDIA

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat
કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતીના અધ્યક્ષ જી.સોમશેખર રેડ્ડીની આગેવાનીમાં SOU-એકતાનગર ખાતે આવેલ ઓફ યુનિટી અને સંલગ્ન અન્ય વિવિધ પ્રવાસન પ્રોજેકટ્સની મુલાકાત...
GujaratFeaturedINDIA

દેડીયાપાડામાં ખેડૂતો સાથે છેતરપિંડી થતાં આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત ફરી એકવાર નર્મદાનાં ભોળા ખેડૂતો માટે પુરવાર થઈ છે.દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરી કુલ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત.

ProudOfGujarat
નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ અંગે ફરિયાદી હર્ષદભાઈ મનસુખભાઈ વસાવા( રહે.ખામર, આશ્રમ...
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં માંગરોલ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો થનારો પ્રારંભ.

ProudOfGujarat
છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતે સાધેલી વિકાસયાત્રાની જાણકારી અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનોને ઘરબેઠા મળી રહે તેવા હેતુસર નર્મદા જિલ્લામાં તા.૫ મી થી તા.૧૭ મી જુલાઈ દરમિયાન...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયતના પ્રમુખ હસ્તે લીલી ઝંડી આપી આરોગ્ય કેન્દ્રો માટે કરાયું લોકાર્પણ.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા હાથ...
FeaturedGujaratINDIA

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે.

ProudOfGujarat
રાજપીપળાની કામના સુરત પ્રકાશ પટેલ કે જેઓ મીસીસ ઇન્ડીયા સ્પર્ધા ૨૦૨૨ ના ફાઇનલમા પહોંચી છે. હવે ઓગસ્ટમાં તેઓ મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે....
error: Content is protected !!