ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે નર્મદા જિલ્લામા 195 ગ્રામ પંચાયતો માટે ખેલાનારો રસાકસી ભર્યો ચૂંટણી જંગ.
નર્મદા જિલ્લામાં ૧૯ મી ડિસેમ્બરે પ૧૯ મતદાન મથકો પર 200 ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાક્સીભરી ચૂંટણી યોજાશે. કાતિલ ઠંડીના માહોલમા રાજકીય ગરમાવો આવી ગયો છે....
