Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાકરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસને ખબર આપનારવિજયભાઇ અંબાલાલ વસાવા (રહે.મોતીબાગ રાજપીપલા)એ જણાવેલ કે મરનાર કુલદિપભાઇ વિજયભાઇ વસાવા( ઉ.વ.૨૦ રહે. મોતીબાગ રાજપીપલા) કોઇ કામ ધંધો કરતા ના હોય જેથી માનસીક તણાવમાં આવી પોતાની જાતે પોતાના ઘરના પ્રથમ માળના દરવાજાના વેંન્ટીલેટર સાથે ઓઢણીનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ શહેરમાં અલગ અલગ સ્થળેથી ત્રણ દ્વિચક્રિય વાહન ચોરી કેસમાં ત્રણ ઝડપાયાં : એક બાઈક ચોરે ચોરી કરેલ બે ગાડી વડોદરાના શિનોર ખાતે રહેતાં શખ્સને આપી હતી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

ProudOfGujarat

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!