વડોદરા : પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે પ્રાકૃતિક ખેતી કોન્કલેવ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ યોજાયું.
પ્રાકૃતિક ખેતી અંતર્ગત આણંદ ખાતે પ્રથમ કોંકલેવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા ખેડૂતો વડોદરા ખાતેથી વિડીયો કોન્ફરન્સના...
