ઉત્તરાયણના પર્વ દરમિયાન ભરૂચ વન વિભાગ, પશુપાલન વિભાગની સરાહનીય કામગીરી; ૯૭ ઘાયલ પક્ષીઓની સારવાર કરીને નવજીવન આપ્યું*
ભરૂચ ભરૂચ જિલ્લામાં કરૂણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત તા. ૧૦/૦૧/૨૦૨૬ થી ૧૪મી જાન્યુઆરી (ઉત્તરાયણ) ઉત્તરાયણ પર્વના દિવસ દરમ્યાન અબોલ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ભરૂચ વન...
