ઝઘડિયા : ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને રાજપારડી પોલીસ દ્વારા વિદાયમાન અપાયું.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ અને રાજપારડી પોલીસ...
