ઝઘડીયા તાલુકાના સારસા ગામે દહેજની મેઘમણી કંપની દ્વારા પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ કરવામાં આવી હતી. હાલમાં કંપનીમાં કામ કરતા સારસા પ્રાથમિક શાળાના ભુતપૂર્વ...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે નાબાર્ડ અને વિજયભારતી સંસ્થા સારસાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાબાર્ડના...
ઉમલ્લાની કે.આર. પટેલ વિદ્યામંદિરના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે પરિક્ષાલક્ષી સ્વાધ્યાય પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે દાતાઓ દલુભાઈ વસાવા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણીને લઇને વિવાદ ઉભો થયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણી બાદ ઉપસરપંચની ચુંટણીમાં એક ઉમેદવારની ઉમેદવારી...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પુલના ડિવાઇડર વોલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ૧૧ જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થયા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસને આજે સવારે અકસ્માત થતાં સાત જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર...
કરજણ તાલુકાના માલોદ ગામે તાજેતરમાં બનેલ અકસ્માતની દુઃખદ ઘટનાને લઇને સમગ્ર રાજ્યની જનતામાં દુખની લાગણી જોવા મળી રહી છે. આ અકસ્માતમાં દંપતિ અને બાળક સહિત...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રાજપારડી કાર્યાલયના નાયબ ઇજનેર ડેવિડ વસાવાનું ગામ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે વોર્ડ નંબર છ ના ભગતફળિયાની મહિલાઓએ આજરોજ પીવાના પાણીની સમસ્યાને લઇને ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના ત્રણ રસ્તા નજીક એક શાળાની પાછળ પાર્ક કરીને મુકેલ મોટરસાયકલની ચોરી થવા પામી હતી. ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયાના ગાંધી...