Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

Share

તાપી પુલ પર સળીયા જણાતાં રાત્રીના સમયે વાહન ચાલકોના જીવ જોખમમાં…
તાપી જીલ્લામાં ઠેર-ઠેર રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે. આ અંગે વારંવાર તંત્રને લેખીક અને મૌખીક જાણ કરતા કોઈ પરિણામ આવેલ નથી જેથી લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. તાપી જીલ્લામાં વેલ્દા ટાંકી થી કુકરમુંડા વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં છે તો આવીજ હાલત નીઝર- કુકરમુડા તરફ જતા ધોરી માર્ગની હોવાના પગેલ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તાપી નદીના પુલ પરથી કુકરમુડા તરફ જતા હાઈવે પર મસમોટા ખાડઓ જણાય રહ્યા છે એટલુ જ નહિ પરંતુ તાપી પુલ પર ખાડા પડવાના કારણે સળીયાઓ બાહર નીકળી આવ્યા છે. જેના કારણે રાત્રીના સમયે સળીયા ન દેખાતા વાહન ચાલકો ના જીવ જોખમમા મુકાય ગયા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં રૂા.૧૩ કરોડથી વધુ ૨કમના વિકાસના કામોનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી વિધાનસભા બેઠક પર ત્રણેય તા.પં ભાજપે કબજે કરી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ત્રણ ડેમ ઓવરફલો થયાં જાણો કયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!