Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસદુબે MP પોલીસનાં હાથે ઉજ્જૈનથી ઝડપાયો.

Share

ઉત્તરપ્રદેશનાં કાનપુરનાં બિકરુમા પોલીસટીમ પર ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગે હુમલો કરીને સાત પોલીસકર્મીઓની હત્યા કરી દેવામા આવી હતી. ત્યારબાદ યુપી પોલીસની સ્ટાફ સહિતની ટીમો ગેંગસ્ટર વિકાસ દુબેની શોધખોળમાં લાગી હતી, વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં દેખાયા બાદ પોલીસને હાથતાળી આપી ફરાર થઇ જવા પામ્યો હતો. જોકે ઉત્તરપ્રદેશની પોલીસના હાથે ના ઝડપાયો પણ મધ્યપ્રદેશની પોલીસના હાથે વિકાસદૂબે ઝડપાઇ ગયો છે. ઉજ્જેનનાં મહાકાલ મંદિર પાસેથી વિકાસ દૂબે ઝડપાઇ ગયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. હાલ તે મધ્યપ્રદેશ પોલીસનાં સંકજામા છે. હાલ યુપી પોલીસને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા જાણ કરવામા આવી છે. આ એક મોટી સફળતા છે. ત્યારે આ વિકાસદૂબેની ગેંગનાં સભ્યો પણ પોલીસ એકાઉન્ટરમાં માર્યા ગયા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં B.T.S. દ્વારા આદિવાસી નેતા સ્વ.ટંટીયા મામાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીની સાથે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ગામોમાં ભૂંડોના ત્રાસથી ખેતરમાં ઉગેલા પાકને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!