Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાની ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાની ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ખોટા રામપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નટવરભાઈ ચૌધરીનો વિદાય સમારંભમા રાજ્ય સંઘના કાર્ય અધ્યક્ષ એરિકભાઈ ખ્રિસ્તી તથા જિલ્લા સંઘના કન્વીનર અનિલભાઈ ચૌધરી તથા તાલુકા સંઘના પ્રમુખ બીપીનભાઈ વસાવા અને તમામ હોદ્દેદારો ગ્રામજનો શાળા પરિવાર કેન્દ્રના તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહી વિદાય થનાર નટુભાઈને પુષ્પગુચ્છ અને ભેટ આપી સૌએ ઉમરકાભેર વિદાય આપી એટલું જ નહીં સંપૂર્ણ ગામ જનોએ પણ એમની કક્ષાએથી યોગ્ય ભેટ આપી અને વિદાય આપી જેમાં તાલુકા સંઘના પ્રમુખ બીપીનભાઇએ જણાવ્યું હતું કે ટૂંકા સમયમાં પણ નટુભાઈની સેવા અવરણીય છે અને હર હંમેશ નટુભાઈ ઉમરપાડા તાલુકાના ચોક્કસ એક યાદગીરી પૂરી પડશે એવું જણાવેલ હતું અંતે રાજ્ય સંઘના એરીકભાઈ અને અનિલભાઈ એ પણ વિદાય પ્રસંગે એમના શબ્દો રજૂ કર્યા હતા અંતે શાળાના મુખ્ય શિક્ષક પ્રકાશભાઈએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વાગરા: વોરાસમની ગામે એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો..*

ProudOfGujarat

ભરૂચ : જીવીકે ઈ.એમ.આર.આઈ 108 એમ્બ્યુલન્સ તેમજ 108 નાં તમામ પ્રોજેક્ટ દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ પાઇલોટ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર મા તસ્કર રાજ.. 4 સ્થળે તસ્કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!