Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા કેવડી ગામનાં વેપારીને ત્યાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામનાં વેપારીને ત્યાંથી પોલીસે રૂપિયા 87,000 નો શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. કેવડી ગામના વેપારી ધર્મેશભાઈ ઉર્ફે લાલુભાઇ જગદીશભાઈ મોદી બજારમાં અનાજ કરીયાણા દુકાન ધરાવે છે તેમની દુકાનમાંથી તેમજ દુકાનની સામે આવેલા એક ગોડાઉનમાંથી ઉમરપાડા પોલીસે અખાદ્ય ગોળના 300 જેટલા બોક્સ મળી આવતા રૂપિયા ૮૭ હજારનો શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ આ અખાદ્ય ગોળના જથ્થાને પોલીસે લોક કરી એફ.એસ.એલ.ની મદદ માગી છે એફ.એસ.એલ.ના પરીક્ષણ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરી શકશે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

ProudOfGujarat

ખોડલધામ અંગારેશ્વર ખાતે નર્મદા જયંતિ તેમજ ખોડિયાર જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી ની તૈયારી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંગેની ગતિવિધિ તેજ.જાણો કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!