Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર એ વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલની લીધી મુલાકાત.

Share

વડોદરામા આવેલી સયાજી હોસ્પિટલમાં અવારનવાર ઘણી બાબતો લઈને ચર્ચામાં આવતું હોય છે ત્યારે ગુજરાતના અગ્રિમ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર પણ એસ. એસ. જી હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા હોય છે ત્યારે આજે ફરી એક વખત નિમિષાબેન સુથાર એસ. એસ. જી. હોસ્પિટલના મહેમાન બન્યા હતા ત્યારે એસ. એસ. જી હોસ્પિટલના ઑડિટોરિયમમા એસએસ. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો રંજન એયર દ્વારા એક નાનું પ્રેઝન્ટેશન રખાવામાં આવ્યું હતું ત્યારે વડોદરા BJP અધ્યક્ષ ડૉ વિજય શાહ, વડોદરાના પૂર્વ મેયર જીગીશા બેન શેઠ, ચેરમેન હિતેન્દ્ર પટેલ, ગોત્રી હોસ્પિટલના ડો શિતલ મિસ્ત્રી સહિત સિનિયર ડૉકટર પણ ઉપસ્થિત હતા,સાથે આગમી દિવસોમાં કરોડોના ખર્ચે કિડની સ્પાઇન ડિપાર્ટમેન્ટ સાથે જ કારડીયત વિંગ શરૂ કરવામાં આવશે.

સાથે જ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા ડૉ.રંજન એયર સહિત ડૉ વાત વાતમાં કહી દીધું “આજે કહીને આવી છું બીજી વાર ઓચિંતી વિઝિટ હસે મારી” ગરીબો સરકારના ભરોસે એસ. એસ. જી હોસ્પિટલમા દાખલ થતાં હોય છે ભરોશો તૂટવા ના જોઈએ તે વાત પણ કહી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરમાં સરકારની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 30,600 કિલો ડ્રગ્સ ઝડપાયું

ProudOfGujarat

વડોદરા – એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલટમાં મિત્રને મળવા આવેલા યુવકનું હાર્ટએટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!