Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સાયલન્સર ચોરી પ્રકરણમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી.

Share

વડોદરા સયાજીગંજ પોલીસે બાતમી મળેલ કે એક ઈસમ ગોધરાથી વડોદરા ગાડી નંબર GJ,23,AN 2734 લઈને વડોદરામાં સાયલન્સર ચોરી કરવા આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન કમાટીબાગ રોડ ખાતે પાર્કિંગમાં આ ઈસમ ઉભો હતો.

જે બાદ પોલીસે ઈસમ પાસે જઇ તેને વિશ્વાસમાં લઇ તેની પૂછપરછ હાથ ધરતા તેણે ગત ૧૩-૧૧-૨૦૨૨ ના રોજ ફાઇન આર્ટસ કોલેજના ગેટ પાસેના પાર્કિંગમાંથી એક ઇકો ગાડીનું સાયલન્સર ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જે બાદ સયાજીગંજ પોલીસે તોસિફ મહંમદ હનીફ હયાત રહે,વેજલપુર રોડ ગોધરા નાઓની ધરપકડ કરી તેની પાસેથી ૩,૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ProudOfGujarat

ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે સપ્તધારા થી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા ૪૦ એમ્બ્યુલન્સો સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!