Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : અનગઢ અને મોટી કોરલ ગામે માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અવસર લોકશાહીનો અભિયાન હેઠળ મતદાર અને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જેના ભાગરૂપે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરા દ્વારા જિલ્લાના માછીમાર વસ્તી ધરાવતા ગામો માછીમાર મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં માછીમારોને મતદાનના મહત્વ વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી.
વડોદરા તાલુકાના અનગઢ અને કરજણ તાલુકાના મોટી કોરલ ગામ માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માછીમારો મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!