Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

Share

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબાના આદેશ અનુસાર આજે વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો જેમા મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતાં.

ગેસના બાટલાનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે બહેનોને ચૂલા પર રસોઈ બનાવવા માટે મજબૂર કર્યા છે. આજે બહેનોએ ચૂલા પર રસોઈ બનાવી અને ગેસ બોટલને અભરાઈ પર મુકી દીધા છે અને તેનો વિરોધ કરેલ છે અને બીજેપી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરેલ છે. વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારો અને લતા સોની, નીલા બેન ઉપાધ્યાય, નીરુબેન વકીલ, સુમિત્રાબેન, પૂર્વ તાલુકા સભ્ય હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

વલસાડ સિટી પોલીસનું કાયદાનું પાલનના કરનાર પર સ્વચ્છતા અભિયાન ,લોકોના રક્ષણમાટે વલસાડ સિટી પોલીસબની દુઃખીયાની બેલી

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર માં 30 ફૂટ પાણી આવતા જ સરફુદ્દીન ગામ પાણી ગ્રામ વિસ્તાર માં પ્રવેશવા સાથે કાંઠા વિસ્તારમાં પૂર નું સંકટ રહે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!