Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

વડોદરા પાદરા હાઇવે પર સાંગમાં ગામ પાસે bmw કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં કારમાં બેસેલા બે યુવકો તરત બહાર નીકળી આવ્યા હતા અને આગના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ફાયરબ્રિગેડને જાણ થતા ફાયરના લાશકરો અને પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ શહેર એ ડીવીઝન પી.આઇ અને મામલતદાર દ્વારા વેપારીઓને સામાજીક અંતર રાખવા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!