Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ફતેગંજ વિસ્તારની ધ ચોકલેટ રૂમ રેસ્ટોરામાં આગથી લાખોનું નુકસાન

Share

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કલ્યાણ હોટલની બાજુમાં ધ ચોકલેટ રૂમ નામની રેસ્ટોરામાં ગઈ મોડી રાત્રે આગ લાગી હતી. જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુજાવી હતી.

ફતેગંજ વિસ્તારમાં આવેલી ચોકલેટ રૂમ રેસ્ટોરરામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગે દેખા દેતા બાજુમાં આવેલી હોટલના કર્મચારીઓએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. સ્થળ પર પહોંચી જઈ ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુજાવી દીધી હતી. આગને કારણે ફર્નિચર અને એર કન્ડિશન બળીને થાક થઈ જતા લાખો રૂપિયાનો નુકસાન થયાનો અંદાજ છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : કાશ્મીર ફાઇલ ફિલ્મ પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણીનો યુવા ભાજપ દ્વારા વિરોધ.

ProudOfGujarat

અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ProudOfGujarat

અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના સદાતપુરા ગામની સીમ માથી 14496 નંગ વિદેશી દારૂ રૂ.14,49,600 નો મુદ્દામાલ ઝડપ્યો,આરોપી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!