Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

Share

સાવલી તાલુકાના ખોખર ગામમાં રહેતા રાવજી ચીમનભાઈ તલાવ્યા પોતાના ઘેર નશાકારક ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજો વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ગાંજાનો લીલો છોડ અને સૂકો ગાંજો મળી આવ્યા હતા. પોલીસે કુલ 37,640 નો મુદ્દામાલ કબજે કરી રાવજીની ધરપકડ કરી હતી. રાવજી કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરી વેચાણ કરે છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભેંસ ભાગોળેને છાસ છાગોડે – ને ઘરમાં ધબા-ધબી-વિધાનસભા ચૂંટણી લડવા પાંચ પર પચ્ચીસની તૈયારી..? સપ્ટેમ્બરના અંત સુધીમાં કાગળ પક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા મુરતિયાઓ..!!

ProudOfGujarat

રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓનો પાલિકામાં હલ્લાબોલ, પોલીસ આવતા મામલો થાળે પડયો.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!