Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…

Share

દિનેશભાઇ અડવાણી

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રોહિબિશન અને જુગારની રેડો કરી અસામાજિક બદીઓ નાબૂદ કરવાની સી.પી અનુપમસિંધ ગેહલોત તેમાલ જે.સી.પી કેસરીસિંહ ભાટીનાની સૂચના અનુસાર ક્રાઈમ બ્રાન્ચના DCP જયદીપસિંહ જાડેજા તેમજ ACP ડી.એસ.ચૌહાણ ની ટીમે મળેલ માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ PI કે.જે.ધડુકની દોરવણી હેઠળ PSI એન.જી.ચૌધરીની ટીમને મળેલ બાતમી મુજબ કાર્યવાહી કરતા બહારકોલોની આજવા રોડ ખાતે રહેતા અબ્દુલઅજીઝ અબ્દુલલતીફ શેખ મકાન નંબર:સી/૧૪૨ માં રેડ કરતા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ ,મોબાઈલ ફોન નંગ-૧૧ કિંમત રૂપિયા ૮૧૦૦૦ ,સ્કૂટર નંગ-૩ કિંમત રૂપિયા ૧,૬૮,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે.

Advertisement

પકડાયેલા આરોપીઓ

(૧).રિઝવાન યુસુફ શેખ, રહે સુલતાનપુરા ચિતારાવાડ સંતકબીર રોડ વડોદરા.
(૨).મહંમદ જાવેદ મજમુદિન મલેક, રહે યાકુતપુરા સરસિયાતળાવ રોડ,ચાંદબેકરી પાસે ફતેપુરા વડોદરા.
(૩).આસિફ રહેમાનીયા અરબ,રહે સુએજ પંપિંગ સ્ટેશન પાસે હજરત એપાર્ટમેન્ટ પાસે યાકૂતપુરા વડોદરા.
(૪).જાબીર અબ્દુલકાદર બુજુરુગવાલા(વોહરા),રહે વાડી મોગલવાડા યાસીનખાન પઠાણ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે વાડી વડોદરા.
(૫).અબ્દુલકાદિર મહંમદહનીફ શેખ,રહે વાડી મોગલવાડા નાલબંધવાડા બાલવાડી પાસે વાડી વડોદરા.
(૬).મહંમદસાજીદ મેહબુબિયા સાદુંવાલા,રહે વાડી સીનખાન પઠાણ રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ વાડી વડોદરા.
(૭).સાદિક ગુલામરસુલ ડબલવાલા,રહે ન્યાયમંદિર પાછળ હનુમાનફળિયા લહેરીપુરા.ન્યુ રોડ વડોદરા શહેર.


Share

Related posts

રાજકિય સમીકરણો ગરમાયાં : ભરૂચ જિલ્લા પંચાયતની  બેઠક ફેરબદલીથી પ્રમુખ-કારોબારી ચેરમેન બીજીવાર તેમની હાલની બેઠકથી લડી નહી શકે

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંક્લેશ્વર મ્યુ. એમ્પ્લોઈઝ નાં ચેરમેન તરીકે બીજા વર્ષ કમલેશ મહેતાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!