Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

૭૨ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કરાયું હતું. હાલ ચોમાસાની ઋતુ પૂરબહારમાં ખીલી ઉઠી હોય રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે.

ચોરંદા ગામમાં પણ રવિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગામમાં વૃક્ષોની રોપણી કરી લોકોને એક સુંદર સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ ધનેશભાઈ વસાવા, ઉપસરપંચ કસમખાં પઠાણ, V C E વિપુલ ભટ્ટ, શબ્બીર કડીવાલા, ધર્મેશ પટેલ, સૈયદ અબ્દુલ કાસિમ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં રોટરી ક્લબ અને નગર પાલિકા દ્વારા સાયક્લોફન યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયાની કેમી ઓર્ગેનિક કંપની સામેની ફરિયાદ બાદ અન્ય કંપનીઓ સામે પણ પ્રદુષણ બાબતે કડક પગલા ભરવા માંગ.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની 119મી સાધારણ સભા મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!