Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરાયું

Share

વડોદરા જિલ્લાના કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલા જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લઘુરૂદ્ર અભિષેકનો લાભ પંદર જોડાએ લાભ લીધો હતો. પૂજા મા બેઠેલા પંદર સહ જોડા એ પૂજા અર્ચના કરી ભોલેનાથ ની આરતી કરી પ્રસાદી લીધી હતી.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવા સિદ્ધિ વિનાયક ગ્રુપના આયોજક હરિભાઈ ભરવાડ, ભરતભાઈ પટેલ (બજરંગ સ્ટુડિયો ), અમિતભાઇ શેઠ, ભરતભાઈ વાળંદ તેમજ ગગજીભાઈ ભરવાડ, તેમજ ગિરધર નગર ના બાળ યુવકો તેમજ જલારામ નગર ના નવયુવકો ના સાથ સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો. સિદ્ધિ વિનાયક ગ્રુપ હંમેશા સપ્તેશ્વર મહાદેવ મંદિરે નાના મોટા તહેવારો ઉજવતા હોય છે.

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

અંકલેશ્વર: વીજ ટ્રાન્સફોર્મર ચોરોના આંતકનો અંત,ચોરોને જેલ ભેગા કરતી પોલીસ…

ProudOfGujarat

રાજપીપળા : SOU પર ૩ દિવસની રજાનું મિનિવેકેશન માણવા માનવ કીડીયારું ઉભરાયું.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!