Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-વાઘોડીયામાં નાઈજેરીયન યુવકોએ પરણિત મહિલાની છેડતી કરતા ખળભળાટ મચ્યો….

Share

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા ના વાઘોડિયા વિસ્તાર માં ગાયત્રી મંદિર પાસે આવેલ અક્ષર સોસાયટી ખાતે  રાત્રે નશામાં ધુત યુવકોએ  પરણિત મહિલાની છેડતી કર્યા અંગે ની બાબત સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે…પતિના સામે જ મહિલાની છેડતી કરી મારામારી કરી હોવાની હાલ માં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે..છેડતી ની ઘટના અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે 5 નાઈજેરીયન યુવકો સહિત એક વિદેશી યુવતીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

આ વર્ષે મકરસંક્રાંતિએ બજારમાં ઓટોમેટિક ફીરકીનો ક્રેઝ વધ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આમલેઠા ગામ પાસે રોમિયોગીરી કરતા ત્રણ યુવાનોને પાઠ શીખવાડતી નિર્ભયા સ્કોડ…

ProudOfGujarat

મૂન મિશન પછી ISRO લોન્ચ કરશે સોલાર મિશન, 2 સપ્ટેમ્બરે આદિત્ય-L1 લોન્ચ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!