Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વલણ ખાતે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદોની સફાઇ કામગીરી હાથ ધરાઇ.

Share

વડોદરાના કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદોની સફાઇ કામગીરી હાથ ધરી એક સરાહનીય કાર્ય કર્યું હતું. વલણ ખાતે આવેલી મસ્જિદે નુરૂલ ઇસ્લામ તેમજ મસ્જિદે રઝા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના યુવાનોએ સમગ્ર મસ્જિદની સફાઇ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વલણ ગામમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે વલણ ગામમાં આવેલી મસ્જિદોનું સાફ સફાઈ કામ હાથ ધરવામાં આવે છે. આ નેક કામમાં ટ્રસ્ટના મેમ્બરો તેમજ ગામ લોકો પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ધન્યતા અનુભવે છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરાનાં આધેડને પાઇપ મારી પગાર લૂંટી યુવાન ફરાર થઈ જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ…

ProudOfGujarat

વાલિયાના તુણા ગામ પાસે એક શ્રમજીવી નું કિમ નદી માં ડૂબી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!