Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમીક્રોનના 10 પોઝિટિવ કેસો નોંધાતા ચકચાર.

Share

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરીએન્ટ એવા ઓમીક્રોન વાયરસનો હાહાકાર જણાઈ રહ્યો છે. ભારતમાં પણ ઓમીક્રોન પોઝિટિવ દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે તે સાથે ગુજરાતમાં પણ ઓમીક્રોનનો પગ પેસારો થઈ ગયો છે. વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં ઝાબીયાથી આવેલા એક વ્યક્તિ ઓમીક્રોન પોઝિટિવ જણાયો હતો. જે તા 15/12/21 ના રોજ પોઝેટીવ જણાયો હતો. જેના સંપર્કમાં આવેલા તમામનું ટેસ્ટીગ કરવામાં આવ્યું છે. હરણી રોડ પરના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટેસ્ટીગ કરવામાં આવ્યું છે. ત્યારે તા. 23/12/21 ના રોજ વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 10 ઓમીક્રોન પોઝિટિવ દર્દી સાંજે 6 વાગ્યાં સુધીમાં જણાયા છે તેમ આરોગ્ય તત્ર દ્વારા જણાવાયું હતું.

Advertisement

Share

Related posts

અબકી બાર 85 પાર, અદાણી કંપની એ CNG ના ભાવમાં કિલોદીઠ રૂ.1.99 નો કર્યો વધારો, ભરૂચના રીક્ષા ચાલકોએ ધરણા પર ઉતરવાની તૈયારી દર્શાવી..!!

ProudOfGujarat

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવાધિદેવ મહાદેવ છોટી કાશી કહેવાતા જામનગરમાં કરશે નગરચર્યા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામનાં ત્રણ વિજેતા ઉમેદવારોનું ગાયત્રી મહિલા મંડળ દ્વારા સન્માન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!