Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ક્રિકેટના સટ્ટામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

Share

નાતાલના તહેવારોને લઈને વડોદરામાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે સ્પેશિયલ તપાસ ચલાવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી ક્રિકેટના સટ્ટામાં નાસતો ફરતો આરોપી નરેશ શોભારામ નવલાણીને પોલીસે આબાદ ઝડપી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફતેગંજ સમા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને જુગાર ધારાની કલમ ચાર-પાંચ હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડયો છે. આરોપીઓની પૂછતાછ કરી ગુનો નોંધી આગળની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવેલી કિશોરી ભેદી રીતે લાપતા બની

ProudOfGujarat

નેત્રંગનાં ભોટ નગર ઊડી ગામે ગરીબો માટે અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!