Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ડભોઈના ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ.

Share

વડોદરા ડભોઈના ધારાસભ્યના ઘરમાં ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના પરિવારજનોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમના પુત્ર અને પુત્રવધુનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના પરિવારજનોને હાલના સંજોગોમાં હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. એક જ પરિવારના ધારાસભ્યના ઘરમાં ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તમામ લોકોને ડોક્ટરના ઇન્વેસ્ટિગેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના વાડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત : હાઈવા ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત મજૂરી કામ પૂર્ણ કરી પરત ફરી રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ, ટ્રક ચાલક વાહન મૂકી ફરાર

ProudOfGujarat

मैं कमर्शियल सिनेमा में विश्वास करती हूं: जैकलिन फर्नांडिज

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ચોરીની મોટરસાયકલ સાથે એક કિશોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!