Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ભર બપોરે કારનો કાચ તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

Share

વડોદરામાં ભર બપોરે ન્યુ સમા રોડ પર કારનો કાચ તોડી ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે.

વડોદરામાં અવારનવાર તસ્કરો તરખાટ મચાવતા હોય છે તેવામાં આજે બપોરે અજાણ્યા શખ્સો દ્વારા ન્યુ સમા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સો એક દંપતી અમદાવાદ તરફ જતું હોય તે સમયે રસ્તામાં ટૂંક સમયમાં જ બહાર નીકળ્યા હોય તે વેળાએ ગાડીનો કાચ તોડી પર્સ અને મોબાઈલ ફોનની ચોરી કરી ગયેલ, પર્સમાં રોકડ રકમ રૂપિયા અઢી હજાર હતા તેમજ ચોરી કરનાર શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પર્સ અને મોબાઇલની ચોરી બાદ દંપતીએ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.

ProudOfGujarat

વાંકલ : કઠોર કેળવણી મંડળ દ્વારા બસો ચાલુ કરવા રજુઆત કરાઇ.

ProudOfGujarat

નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!