Proud of Gujarat
GujaratFeaturedINDIA

મુંબઈ – વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન બાબતે વળતર ન ચુકવતા ખેડૂતોની કલેકટર સમક્ષ રજૂઆત.

Share

મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈ વે માં જમીન સંપાદનમાં વળતરની રકમ મેળવવા માટે થતી માનસિક હેરાનગતિ બાબતે પાદરાના તાલુકાના સોખડા ખુર્દ ગામના લોકોએ વડોદરા શહેર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં વળતર બાબતે પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ભણતર બાબતે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે છતાં પણ જમીન સંપાદન કચેરીના અધિકારીઓ દ્વારા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. સાથે જ તેમનું કહેવું કે એ છે કે અન્ય પાંચ ખેડૂતોને વળતર મળી ગયું છે તો કયા કારણોસર બાકીના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી. આ બાબતને લઈ વડોદરા શહેર કલેક્ટર કચેરી સોખડા ખુર્દ ગામના ખેડૂતો વકીલ સાથે રાખી રજૂઆત રજુઆત કરી વળતર ઝડપથી ચુકવવામાં આવે તેવી રજુઆત આવેદનપત્ર આપી કરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ વસાવાની પસંદગી કરાઇ

ProudOfGujarat

રાજપીપળા : શ્રીમતી સુરજબા આર.મહિડા કન્યા વિનય મંદિર ખાતે “ સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચની તાલીમી શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!