Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે વ્યસનથી થતી હાનિકારક અસરો વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરામાં તમાકુના સેવનથી કેન્સર અને અન્ય વ્યસનથી પણ શારીરિક હાનિકારક અસરો થતી હોય છે જેમાં જાગૃતિ લાવવાના હેતુથી એસ.ઓ.જી પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું યોજાયો.

વડોદરામા ફેઈથ ફાઉન્ડેશન સયાજીગંજ પોલીસ સ્ટેશન અને એસઓજી પોલીસ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તમાકુનું સેવન અને અન્ય વ્યસન દારૂ અને ડ્રગ્સ થતી હાનિકારક અસરોથી થતી હાનિકારક અસરો વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુથી ડેરી ડોન સર્કલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ફાઉન્ડેશનના તમામ સભ્યો અને એસ.ઓ.જી પોલીસના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

વડોદરામાં વાસણા ભાયલી રોડ પર અચાનક કારમાં આગ ભભૂકી.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો બિસ્માર, કમર તોડ રસ્તા ના કારણે વાહન ચાલકો ને પડતી મુશ્કેલીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!