Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફૂટબોલની મેચમાં મારામારી કરનાર 9 આરોપી ઝડપાયા.

Share

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની B.B.A કોલેજ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલી મારામારીના બનાવમાં 9 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની BBA કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ મેચમાં બંને ટીમ વચ્ચે મારામારી થઇ હતી. જે આરોપીઓની શોધખોળમાં ફતેગંજ પોલીસ હોય આજે આ તમામ આરોપીઓ (1) કબીરરાજા બાહુદ્દિન મકરાણી (2) મીત નરેન્દ્રભાઇ પટેલ (3) અમાર ઝુબેરખાન બીરાદર (4) ઐયમાનખાન આરીફખાન પઠાણ (5) રુષભ કરણભાઇ ઠાપા (6) અમાન અબ્દુલકરીમ શેખ (7) અમલ એલેક્સ (8) કમલપ્રીતસિંઘ બલરાજસિંઘ ઢીલૌન (9) જૈદ અનીફખાન બલુચ નાઓને પોલીસે ઝડપી લીધા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના પાણેથા ગામે ઘરના વાડામાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.

ProudOfGujarat

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!