Proud of Gujarat
GujaratFeaturedINDIA

તેનું કાલા ચશ્મા જચતા વે’ બરોડિયન ગર્લ્સે છેલ્લા નોરતે ગરબા ગ્રાઉન્ડ પર મચાવી ધૂમ

Share

વડોદરાઃ છેલ્લા નોરતે વડોદરા શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર શહેરના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. નવ દિવસ દરમિયાન અવનવા સ્ટેપ્સથી માંડીને ડ્રેસ પહેર્યા અને થીમ વેશ પણ ધર્યા હતા. ગરબે ઘૂમતા કાલા ચશ્માથી માંડીને કલગી-છોગા મૂકીને પણ ખેલૈયાઓ આવ્યાં હતા. નવમાં નોરતે તમામ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ વહેલા ગ્રાઉન્ડ પહોંચી ગયા હતા. છેલ્લુ નોરતું હોવાથી ઉત્સાહી ખેલૈયાઓ ગરબા પૂરા થયાની જાહેરાત ન થઇ ત્યાં સુધી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાનનો સ્લેપ પડી જવાના બનાવમાં એક મહિલાનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!