Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતની આજે કારોબારી મિટિંગનું આયોજન સુરત જિલ્લાનાં નવી પારડી ખાતે યોજાઈ.

Share

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતની આજે કારોબારી મિટિંગનું આયોજન સુરત જિલ્લાનાં નવી પારડી ખાતે રાખવામાં આવેલ હતી. જેમાં ઘણી સંખ્યામાં જિલ્લા અને તાલુકા લેવલનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અને એનું નિવારણ, ગ્રાહક અધિકાર વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીને ગુજરાત અધ્યક્ષ આશિષ મેહતા દ્વારા જાણકારી આપવામાં આવેલ હતી. મિટિંગનું સફળ આયોજન નવી પારડીનાં તરુણભાઈ અંબુભાઈ પરમાર નવી પારડી, તથા દીપકભાઈ ચાવડા ઘલા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરનાં વયનાં વૃદ્ધોને કોવિડ 19 ની રસી આપવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું જવાબદાર કોણ ?

ProudOfGujarat

ભરૂચ-પાલેજ વચ્ચે ખખડધજ બસો ગોકળ ગતિ એ ચાલી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!