Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

Share

જંબુસર તાલુકાનાં પીલુદ્રા ગામની સીમમાં આજે અચાનક ખેતરોમાં કેમિકલ યુકત ગંદુ પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જણાઈ રહી હતી. ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોએ આખા વર્ષની રોજીરોટી ગુમાવી હોવાની કરૂણ પરિસ્થિતી સર્જાય છે. એમ માનવમાં આવી રહ્યું છે કે VECL ની કેમિકલ યુક્ત ગંદા પાણીની કેનાલ ઓવરફલો થતાં આ ઘટના સર્જાય છે. VECL દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં ન આવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું ઝંખવાવ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

આમોદના આછોદ ગામ ખાતે તસ્કરોનો આતંક, ફોરવ્હીલમાં આવેલ તસ્કરો સાત બકરા ચોરીને ફરાર થતા પશુપાલકોમાં ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!