Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

કોંઢ ગામની સીમમાં જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા…

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાં કેવડીયા તળાવની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીઆઓ વાલીયા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પી.આઈ ઝેડ.એન ધાસુરાને મળેલ બાતમીના અનુસાર જુગારની રેડ કરતા જુગારીયાઓ ચંપકભાઈ હરીભાઈ સલાટ, જંયતીભાઈ ધીરુભાઈ વસાવા, અસલમ યાકુબભાઈ શાહ, મોહસીનભાઈ યુસુફભાઈ સાજી રહે. કોંઢ પત્તા-પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા તેમની પાસે રોકડ રૂપિયા ૪૪,૦૧૦/- મોબાઈલ ફોન નં-૪ કિં.રૂ.૨૬,૦૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૭૦,૦૧૦/- ની મતા પોલીસે જપ્ત કરેલ છે. આ કામગીરીમાં પી.આઈ ઝેડ.એન.ધાસુરા અ.હે.કો જગદીશ પાંચાભાઈ, ભુપેન્દ્રભાઈ રમેશભાઈ તથા પો.કો તરૂણભાઈ રવજીભાઈ એ કામગીરી બજાવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : નિરાધાર વડીલોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડતી શી ટીમ.

ProudOfGujarat

ભરૂચ : સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો બીજી તરફ જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ.

ProudOfGujarat

રાજપારડી ઉમલ્લામા તંત્રનો સપાટો-૨૨ જેટલી રેતીવાહક ટ્રકો પકડીને તપાસ આરંભી લાંબા સમયથી નર્મદાના પટમાં થતા રેત ખનનમાં વિવાદ દેખાય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!