Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાના સેવડ ગામની નવી વસાહતમાં દીપડાએ વાછરડીનું શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Share

વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં દીપડાઓ પાલતુ પ્રાણીઓનું પર શિકાર કરતા રહ્યાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે વાલિયા તાલુકાના સેવડ ગામની નવી વસાહતમાં રહેતા બિપિન ભાઈ વસાવાએ પોતાના આંગણામાં ગાય અને વાછરડા બાંધ્યા હતા તે દરમિયા આજરોજ વહેલી સવારે દીપડાએ ઘરના આંગણામાં બાંધેલ એક વાછરડીનું શિકાર કરી તેને ફાડી ખાધી હતી બનાવ અંગે પશુ પાલકે નેત્રંગ વન વિભાગની કચેરીએ જાણ કરી હતી જેને પગલે વન વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી મારણ સાથે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે ત્યારે દીપડાએ વાછરડીને ફાડી ખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં એક તરૂણને ચાર લબરમુછીયાઓએ ઘેરી લાકડીના સપાટા માર્યા, વિડીયો વાયરલ થયો

ProudOfGujarat

સુરત શહેરમાં પૈસાના બાબતમાં છરી વડે હુમલો કરતા આરોપીની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

રાજકોટમાં તહેવારો ટાણે જ ડુપ્લીકેટ ઘીના બનાવટ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!