Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સામુહીક આરોગ્ય કેંદ્ર વાલીયા ખાતે એસ.આર.પી કેમ્પ રૂપનગર દ્રારા રક્તદાન શિબીર યોજાઈ હતી.

Share

એસ.આર.પી કેમ્પ-૧૦ રૂપ નગર દ્રારા વાલીયા ગામમા આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા એસ.આર.પી કેમ્પના જવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કરાયુ હતુ.  શિબીરમા ૭૫ યુનિટ રક્ત એકત્રિત કરવામા આવ્યુ હતુ. આ શિબીરમા વાલીયા આરોગ્ય કેંદ્રના ડોકટરના કટારા તથા એસ.આર.પી કેમ્પના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા વરનામાં પોલીસ નો બુટલેગરો પર સપાટો-લાખ્ખો ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈશમોને ટ્રક સાથે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા ૪૦ એમ્બ્યુલન્સો સજ્જ

ProudOfGujarat

સંવેદના દિવસ : ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!