Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુર ના આંગણે “લષ્મીનારાયણ મંદિર” 13-10-2018 ના રાત્રે 9.30 વાગ્યે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ફેમસ કલાકાર એવા બકાભાઈ અને સાથી મિત્ર ગુજરાતી ફિલ્મ ની કલાકાર કિરણ ગોસ્વામી હાજરી આપશો

Share

 

(કાર્તિક બાવીશી )ધરમપુરમાં આવતીકાલે તારક મહેતાના ફેમસ કલાકાર બકાભાઈ આવાના હોઈ અને ખેલૈયા મન મૂકી ના રમે તે વિચારવાનું જ ના હોઈ ત્યારે નવરાત્રીના પાવન પર્વ પર ધરમપુર ના આંગણે “લષ્મીનારાયન મંદિર”પર તારકા મહેતાના બકાભાઈ ગુજરાતી ફિલ્મના જાણીતી અભિનેત્રી કિરણ ગૌસ્વામી હાજરી આપવાના છે આનંદ અને ઉલ્લાસ સાથે ગરબા ઝૂમવામાં માટે કોઈ સાથ જોઈ ને તેમા પણ બકાભાઈનો સ્વર અને ગરબા રમતા પણ જોવા તે પણ લોકો માટે ખુશીનો પલ હશે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં શેરપુરાથી ઉમરાજ સુધીના રોડનું ખાતમુહુર્ત તેમજ ભોલાવ ખાતે પાર્થ નગર મેઈન રોડનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં નવા જેસીઆઇ પ્રમુખ સંકેત શાહની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ProudOfGujarat

જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!