Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ નજીક નેશનલ હાઇવે પર એક કન્ટેનરે મારી પલ્ટી -ટ્રાફિક જામ સર્જાતા પોલીસ થઇ દોડતી……

Share

 
બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ વલસાડ નજીક નેશ હાઇવે ઉપર  ચાલકે સ્ટીયરીંગ પર થી કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું ….ઘટના બાદ ચાલક અને કિલનર સ્થળ પર થી ફરાર થઈ ગયા હતા..
તો બીજી તરફ ઘટનાને પગલે હાઇવે પરના એક તરફના વાહન વ્યવહારને થોડા સમય માટે અસર થતા વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કિલયર કરવા માટે કવાયત હાથ ધરી હતી..

Advertisement

Share

Related posts

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સજા.

ProudOfGujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કૉલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!