Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુંદલાવ ડીજીવીસીએલના “નપાણીયા “તંત્રની વિજળી ગુલ !,લોક સમસ્યાથી ધેરાયેલું તંત્ર

Share

(કાર્તિક બાવીશી )ગુંદલાવ તેમજ આજુબાજુના ગામોમાં વિજળીની સમસ્યા છે છેલ્લા પંદર દિવસથી આ સમસ્યાથી લોકો ધેરાયેલા છે જ્યારે લોકોની સમસ્યાને તંત્ર જવાબ પણ સારા નથી આપતું તેવા આક્ષેપો થયા હતા ગુંદલાવ ગામ તથા આસપાસના ગામના લોકો બહોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડીજીવીસીએલની નપાણી કામગિરીનો વિરોધ કર્યો હતો વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામમા લોકોના રોષથી તંત્ર એ પણ નિરાકરણ લાવવા માટે કહ્યુ હતું પણ નિરાકરણ આવશો ક્યારે તે મોટો પ્રશ્ન છે જ્યારે લોકોના આક્ષેપ પણ હતા કે ગુંદલાવ ડીજીવીસીએલમાં કર્મચારીની બદલી પણ નથી થતી તો જો સત્ય હોય તો તેનું કારણ શુ ? જ્યારે સરકારી કર્મચારી પ્રાયવેટ દુકાનોપણ ચલાવતા હોઈ તેવા પણ આક્ષેપ પણ થયા હતા તો શુ તંત્ર તપાસ કરશો કે આરામ દાયક ખુરશી પર બેસશે

Advertisement

Share

Related posts

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

ProudOfGujarat

ભામાલા ફાઉન્ડેશનના મફત તબીબી શિબિરમાં ભીડ એકઠી થઈ

ProudOfGujarat

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!