Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

Share

 

 

Advertisement

(કાર્તિક બાવીશી)વલસાડમાં પહેલા વરસાદથી મેધરાજાએ લોકોને ખુશ કરી દીધા પણ મેધરાજાની ખુશીએ તંત્રએ પાણીમાં વહાવી દિધી વલસાડમાં મોગરાવાડી ગરનાળાએ તંત્રની કામગીરીને ડૂબાડી દિધી હતી તેવુ લોકોમાં ચર્ચાય રહ્યુ છે વલસાડ નગર પાલિકાના પ્રમુખો ,નેતાઓ ફોટો સેશન મૂકી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે વલસાડ જીલ્લામાં વિજયભાઈનાં આગમનની સાથે વરસાદનું આગમને તંત્રની પોલ ખોલી હતી જો આ જગ્યા પર વિજયભાઈનું આગમન હોત તો તે તંત્ર પર ફિટકાર વરસાવી હોત ને તંત્ર ડુબી ગયું હોત તેવી પણ ચર્ચા હતી વલસાડમાં પણ પાણી ભરવાની સમસ્યા દરેક વખતની જેમ આ વખતે પણ નજરે આવી હતી પણ પાલિકાની આખું ક્યારે ખૂલશો તે જોવાનું રહ્યુ


Share

Related posts

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ 59 આસામીઓ સમક્ષ દંડ તથા કાયદેસર કાર્યવાહી કરતી sog પોલીસ

ProudOfGujarat

વડોદરા : કરજણ નારેશ્વર વાયા પાલેજની બસો બંધ થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

ProudOfGujarat

વડોદરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગ્રાહકને છેતરી લોન ઇસ્યુ કરાઇ હોવાના આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!