Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડા વન વિભાગ કચેરી માં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજન કરાયું

Share

ઉમરપાડા તાલુકા મથક વન વિભાગ ની કચેરી ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજન કરાયું હતું.

ઉમરપાડા વન વિભાગ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ પટેલ તેમજ ફોરેસ્ટર બીટગાર્ડ સહિત વન કર્મીઓ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી દશેરા પર્વ ની શુભકામના ઓ વન કર્મચારીઓ અને વન સમિતિના સભ્યોને પાઠવવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળી દ્વારા કોરોના વાઈરસ પ્રતિરોધક દવાનું નિશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કોઠી ગામે કૌટુંબિક બે પરિવાર  વચ્ચે ધિંગાણું

ProudOfGujarat

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!