Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર નગરપાલિકાની સામાન્ય બજેટ વર્ષ 2020-2021 નું વિકાસલક્ષી બજેટ મંજૂર.

Share

વિસાવદર નગરપાલિકાનું સામાન્ય બજેટ 2020-2021 ની બેઠક વિસાવદર ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને વિસાવદર શહેરના વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે આ બજેટ સત્તાપક્ષના 13 સામે વિરોધ પક્ષના 10 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન મનીષભાઈ રીબડીયા તેમજ ચીફ ઓફિસર સી.એન.પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિકાસલક્ષી કામો બહુમતી 13-10 સાથે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સફાઈ કર્મચારીઓને કાયમી કરવા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું પગાર વધારો ભૂગર્ભ ગટર સફાઈ કોન્ટ્રાક્ટ તેમજ અન્ય વિકાસના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઘણા ખરા બહુમતીથી તેમજ અન્ય મુદ્દા સર્વસંમતિથી મંજુર થયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોલનાં પ્રાથમિક શિક્ષકોને કોરાનાની રસી મુકવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!