Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળી દ્વારા કોરોના વાઈરસ પ્રતિરોધક દવાનું નિશુલ્ક વિતરણ કરાયું.

Share

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા કોરોના વાઈરસ સામે પ્રતિરોધક હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

તારીખ 17/2/20 થી 19/2/20 સુધી કોરોના વાઇરસ પ્રતિરોધક હોમિયોપેથીક દવાનુ ડો.જતીન મશરૂના સહયોગથી
વિનામૂલ્ય દવાનું વિતરણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પરિવારોએ લાભ લીધો હતો. આ વિતરણમાં માધવ સોસાયટીના વિપુલ ભાઈ વેકરીયા, રમણીક દુધાત્રા, ધીરુભાઈ ચોટલીયા, ચંદ્રકાંત ખુહા, હરેશ સાવલિયા, હર્ષદ મુગલપરા સેવા આપી રહ્યા છે.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

ઝઘડિયા ગામે સુએજ ગટર લાઈન લીકેજ થતાં હાલાકી…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જીલ્લાનાં લોકો આગની ભઠ્ઠીમાં ભુંજાઈ રહ્યા છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ચાલકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!