Proud of Gujarat
FeaturedGujaratINDIA

70 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઝઘડિયા તાલુકાના પાણેથા ખાતે ઉજવાયો

Share

ઝઘડીયા તાલુકાના પાણેથા ખાતે 70મો વન મહોત્સવ ઉજવણીમાં તાલુકાના હોદ્દેદારો, તેમજ આગેવાનો એ ખાસ હાજર રહ્યા હતા.
સરકારશ્રીનાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત 70મો વન મહોત્સવ 2019 કાર્યક્રમ વનીકરણ ઝૂબેસ હેઠળ ગુજરાતની ધરતીને વૃક્ષ વાવી હરીયાળી, રમણીય, લીલીછમ બનાવવા માટે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઝઘડીયા તાલુકાના પાણેથાની નવદુર્ગા માધ્યમિક શાળા ખાતે સરકારશ્રીના વાવે ગુજરાત અભિયાન અંતર્ગત હેઠળ 70 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં ઝઘડીયા તાલુકાના હોદ્દેદારો તેમજ આગેવાનો એ ખાસ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ સંદર્ભે મહાનુભાવોના વદહસ્તે દિપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.
નવદુર્ગા માધ્યમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નવદુર્ગા માધ્યમિક શાળાના પાટણગનમા વન વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ કરણી સેના દ્વારા પોલીસ વિભાગને ગ્રેડ પે માં વધારો આપવા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોપી કેસ મુદ્દે એનએસયુઆઇએ આપ્યું આવેદન.

ProudOfGujarat

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!