Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી ઝધડીયા પોલીસને સોંપ્યો હતો. ઝધડીયા પોલીસ મથકે પ્રોહિબિશન એકટની કલમ 65(A)ઈ અંતર્ગત એક ગુનામાં મુલદ ગામનો રહીશ લક્ષમ્ણ ઉર્ફે બાબર વસાવા નાસતો ફરતો હતો. જે અંગે પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમે તેને મુલદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયો હતો અને ઝધડીયા પોલીસને વધુ કાર્યવાહી અર્થે સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ : બ્લુમૂંન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેમિલી ડેની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગામ નજીક વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ

ProudOfGujarat

સુરતની એક વિધવા મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!