Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરેલ મોટરસાયકલ સ્પેરપાર્ટ સાથે આરોપીને ઝડપી પાડતી પેરોલ સ્કોડ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ તથા વડોદરા રેન્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ 9 ની સૂચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ સુધી કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય જેથી એસ એન ગોહિલ ના હોના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર પેરોલો સ્કોડ ની ટીમ ના માણસોને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાકેશભાઈ ચંદુભાઈને બાતમી મળેલ કે અંકલેશ્વરના સારંગપુર પેપ્સી કંપની ગોડાઉનની સામે આવેલ ભંગારવાળા ને ત્યાં અગાઉ ચોરોની મોટરસાયકલ સ્પેરપાર્ટ છુટા પાડી વેચાણ કરી ગયેલ અને બાકીના સ્પેરપાર્ટ નો સામાન બે ઈસમો વેચવા માટે આવેલ તેવી બાતમીના આધારે ત્રણ આરોપીને ચોરી કરેલ હોય તેઓને સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામદારનું અકસ્માતમાં મોત

ProudOfGujarat

“ક્લાસરૂમથી આંગણા સુધી: દરેક ભારતીય બાળકે સર્જક કેમ બનવું જોઈએ” પર સ્મૃતિ ઈરાની

ProudOfGujarat

અંકલેશ્વર ચૌટા નાકા પાસે બુલેટ બાઈક ચોરી : બે અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ, એ ડિવિઝન પોલીસની તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!